બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

VTV / આરોગ્ય / Health Tips The mistake of ignoring stomach pain can be risky to heart your stomach also gives a sign of heart attack

લાઇફસ્ટાઇલ / પેટના દુ:ખાવાને ક્યારેય ઇગ્નોર ના કરતા નહીં તો...., આપે છે હાર્ટ એટેકનો સંકેત!

Arohi

Last Updated: 04:07 PM, 1 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેટના દુખાવાને સાધારણ માનીને તમે પોતાના હાર્ટને રિસ્કમાં મુકી રહ્યા હોવ એવું બની શકે છે. કારણ કે અમુક પેટના દુખાવા હાર્ટ એટેકનો સંકેત પણ આપતા હોય છે. તેમાં ઘણા સંકેતોને સમજીને એલર્ટ થવાની જરૂર છે.

  • પેટના દુખાવાને ન કરો નજર અંદાજ
  • પેટના દુખાવાથી આવી શકે છે હાર્ટ એટેક 
  • આવા સંકેતો દેખાય તો ન કરતા નજર અંદાજ 

પેટમાં દુખાવો થવા પર તમે તેને સામાન્ય માનીને ઈગ્નોર કરો છો. વધારેમાં વધારે ગેસ કે એસિડિટીની સમસ્યા માનીને દવા લઈ લો છો. અથવા તો કોઈ ઘરગથ્થુ ઉપાય કરી લો છો. બની શકે કે આ નુસ્ખાથી તમને રાહત મળી જાય પરંતુ ધ્યાન રાખો કે આ પ્રકારના ઉપચારથી તમને રાહત મળે છે તમારા હાર્ટને નહીં. 

ઘણી વખત પેટમાં થતો દુખાવો હાર્ટ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આ ઈશારો પણ છે કે તમારૂ હાર્ટ ક્યારેય પણ એટેકનો શિકાર બની શકે છે. ખૂબ વધારે મોડુ થઈ જાય તે પહેલા પેટના દુખાવાને સમજો અને સમય રહેતા હાર્ટની સારવાર લો. 

કેવા દુખાવાને ન કરવો જોઈએ ઈગ્નોર? 

  • પેટમાં દુખાવા ઘણા પ્રકારના હોય છે. બધા દુખાવા અલગ અલગ ઈશારા કરે છે. 
  • એક દુખાવો સામાન્ય હોય છે જેવો કે પેટમાં આંટી વળતી હોય તેવું લાગવું. સામાન્ય રીતે આ દુખાવો આંતરડાના કોઈ ઈન્ફેક્શનના કારણે થાય છે. આ પ્રકારના દુખાવામાં પેટમાં કંઈક ઝડપથી ફરતું હોય તેવું લાગે છે. તેની સાથે જ દુખાવાનો અહેસાસ પણ થાય છે. 
  • આ પ્રકારના દુખાવાથી ઝાડા પણ થઈ શકે છે. 
  • પેટમાં જમણી બાજુ દુખાવો થાય તો તે એપેન્ડિક્સનો દુખાવો પણ હોઈ શકે છે. આ દુખાવો ડુંટીની પાસે પણ અનુભવાય છે. આવો દુખાવો થવા પર એસિડિટી સમજીને તેને ઈગ્નોર કરવાની જગ્યા પર ડોક્ટરને બતાવો. 
  • પેટથી લઈને કમર સુધી ઝડપી દુખાવો અનુભવાય તો તેના કારણે પથરી પણ થઈ શકે છે. પથરીના દુખાવામાં મોટાભાગે સોઈ વાગતી હોય તેવો અનુભવ થાય છે. પેનક્રિયાઝ, લિવર અથવા કિડનીમાં સ્ટોન ગમે ત્યારે થઈ શકે છે. 

કઈ રીતે ઓળખશો પેટના દુખાવાનો હાર્ટ સાથે સંબંધ? 
તમારા પેટની ઉપરના ભાગમાં દુખાવો રહે તો તેને ઈગ્નોર બિલકુલ ન કરો. તેને સામાન્ય દુખાવો માનવાની ભુલ મોંઘી પડી શકે છે. જરૂરી નથી કે દુખાવો એસિડિટીના કારણે જ થઈ રહ્યો હોય. તેના કારણે માયોકાર્ડિયાક ઈન્ફેક્શન પણ થઈ શકે છે. 

આ એક એવું ઈન્ફેક્શન છે જે સીધુ હાર્ટ પર અસર કરે છે પરંતુ દુખાવો પેટમાં થાય છે. આ પ્રકારનો દુખાવો થવા પર ઈસીજી કરવામાં મોડુ ન કરો અને ડોક્ટરને પણ તેની સંપૂર્ણ જાણકારી આપો. આ દુખાવો ગમે ત્યારે હાર્ટ એટેકનું કારણ પણ બની શકે છે. 

Disclaimer
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
 

સંકળાયેલા મુદ્દાઓ

Heart attack Mistake Stomach Pain health tips પેટનો દુખાવો heart attack
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ