બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ડાયાબિટીસ અને BP રહેશે કંટ્રોલમાં, દરરોજના ડાયેટમાં સામેલ કરો આ 5 સુપર ફૂડ

photo-story

5 ફોટો ગેલેરી

સ્વાસ્થ્ય / ડાયાબિટીસ અને BP રહેશે કંટ્રોલમાં, દરરોજના ડાયેટમાં સામેલ કરો આ 5 સુપર ફૂડ

Last Updated: 11:17 PM, 3 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે સ્થૂળતા ડાયાબિટીસ અને હ્રદય રોગને આમંત્રે છે. જાડાઈ તમને હાઇ બીપી અને હાઇ કોલેસ્ટ્રોલ સાથે હ્રદય રોગ થવાની શક્યતા વધારે છે. પણ તમે ચિંતા ન કરો આ આર્ટિકલમાં 5 એવા ફૂડ્સ વિશે માહિતી આપીશું કે જેને તમે ડાયટ તરીકે લઈ શકો છો અને તમને આ બીમારીઓથી બચાવમાં પણ મદદ કરે છે.

1/5

photoStories-logo

1. પાલક

પાલક તમારી ડાયટનો ભાગ હોવી જરૂરી છે. વિટામિન E,C,K,આર્યન, કેલ્શિયમ અને એન્ટિ ઑક્સિડેન્ટથી ભરપૂર પાલક શરીરને પૂરતી ઇમ્યુનિટી આપે છે. પાલકમાં રહેલ ફાઈબર અને પાણી જાડાઈ ઘટાડે છે, અને તેની સાથે નાઇટ્રેટ પણ હોય છે જે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવાં મદદ કરે છે. બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેવાથી હ્રદયની બીમારી થવાનો ખતરો ઘટી જાય છે. તેમ જ ગ્લાઈસેમિક ઇંડેક્સ ઓછો હોવાને કારણે ડાયાબિટીસના દર્દી માટે પાલક એક વરદાન સાબિત થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. બદામ

બદામમાં મેગ્નેશિમય જોવા મળે છે, જેથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેવાથી હ્રદય રોગ થવાની સંભાવના ઘટી જાય છે. ફાઈબરથી ભરપૂર બદામ વેટ લોસ અને ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. લીલી મગ દાળ

લીલી મગ દાળ શરીરમાં રહેલ બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવાનું કામ કરે છે. બેડ કોલેસ્ટ્રોલ ઘટવાથી હ્રદય રોગ થવાની શક્યતા ઓછી થઈ જાય છે. ગ્લાઈસેમિક ઇંડેક્સ ઓછો હોવાને કારણે શુગર કંટ્રોલમાં રાખે છે. લીલી મગ દાળમાં ફાઈબર હોવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ઓટ્સ

ઓટ્સમાં મેગેનીજ, ફૉસ્ફરસ, મેગ્નેશિયમ, કોપર, આર્યન અને જિંક ભરપુર માત્રામાં જોવા મળે છે. ઓટ્સમાં બીટા-ગ્લુકોન નામનું ફાઈબર જોવાં મળે છે જે બેડ કોલેસ્ટ્રોલ અને શુગર કંટ્રોલમાં રાખે છે. ઓટ્સ ખાવાથી ભરપૂર એનર્જી સાથે વજન પણ કંટ્રોલમાં રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. રાગી

રાગી મેગ્નેશિયમ, પોટેશિયમ, ફાઈબર અને ફાયટોન્યુટ્રિઅન્ટ્સનો સ્ત્રોત છે. રાગીથી ટ્રાઈગ્લીસરાઇડ્સ, એલડીએલ કોલેસ્ટ્રોળ અને હાઇ બીપી ઘટે છે. રાગીમાં રહેલ એન્ટિઓક્સિડેન્ટ ડાયાબિટીસ અને હ્રદય રોગ માટે ફાયદાકારક સાબિત થાય છે. રાગીમાં મળતું ફાઈબર વજન ઘટાડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

HealthTips WeightLossTips Dayabitis

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ