તમારા કામનું / ઓપરેશન વગર જ પિત્તાશયની પથરી બહાર કાઢો, આ ઘરગથ્થુ ઉપાયો સાબીત થશે રામબાણ ઈલાજ

health tips remove gallbladder stone by home remedies

પથ્થરીની સમસ્યા કિડની અને પિત્તાશયમાં હોય છે અને તેના કારણે પેટ સંબંધિત સમસ્યાઓ શરૂ થઈ જાય છે. પિત્તાશયની પથ્થરીને ઓપરેશનથી જ કાઢી શકાય છે. પરંતુ અમુક સરળ હોમ રેમેડીઝથી પણ રાહત મેળવી શકાય છે. જાણો તેના વિશે 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ