ટીપ્સ / રાત્રે કસરત કરો છો તો પહેલાં આ વાંચી લેજો, આ વસ્તુને ધ્યાનમાં નહિ રાખો તો આવી શકે છે હાર્ટએટેક

health tips on night exercise

મોટાભાગે આપણે કસરત સવારે જ કરતા હોઇએ છીએ. વહેલી સવારે રસ્તા પર નીકળો તો સાઇકલિસ્ટ, મોર્નિંગ વોકર્સથી લઇને જિમમાં જતા અને એક્સર્સાઇઝ કરતા લોકો આસપાસમાં જોવા મળી જ જાય. કોઇ પણ સ્થળ હોય, નજીકના ગાર્ડન હોય ત્યાં તમને હેલ્થ કોન્શિયસ લોકો મળી આવે. આમ જોવા જઇએ તો કસરત કરવાનો બેસ્ટ સમય મોર્નિંગનો જ છે, પરંતુ વ્યસ્ત જીવનશૈલીના કારણે જ્યારે સમય ન મળતો હોય તેવા કેટલાક લોકો રાતે કે ઇવનિંગમાં કસરત કરી લેતા હોય છે. જો તમે પણ આવા લોકોમાં સામેલ હો તો કેટલાક નિયમો જાણવા જરુરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ