બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / કિડનીના આ લક્ષણો ગંભીર બીમારીના સંકેત, રાહત માટે અજમાવો આયુર્વેદિક ઉપચાર
Last Updated: 10:58 AM, 9 August 2024
ખરાબ જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ આહાર લેવાથી કિડનીને ખરાબ રીતે નુકસાન થઈ શકે છે. જો સમયસર આ બે બાબતોને સુધારવામાં ન આવે તો શરીરને ઘણો કષ્ટ ભોગવવાનો વારો આવે છે. ઉપરાંત, કિડની સ્ટોન પણ થઈ શકે છે, તો જો શરીરમાં આવા લક્ષણો દેખાય છે, તો રાહ જોયા વિના તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
ADVERTISEMENT
કિડની સ્ટોનના લક્ષણો
પીઠના નીચેના ભાગમાં દુખાવો, પેટમાં દુખાવો-ક્રૅમ્પ્સ, પેશાબ કરતી વખતે દુખાવો અથવા પેશાબમાંથી લોહી આવવું એ કિડની સ્ટોનના કેટલાક લક્ષણો છે. આ ઉપરાંત, ઉલ્ટી, તાવ અને પરસેવો જેવા લક્ષણો પણ કિડની સ્ટોન તરફ ઈશારો કરે છે. પેશાબમાંથી દુર્ગંધ કે વારંવાર પેશાબ થવા જેવા લક્ષણોને પણ નજરઅંદાજ ન કરવા જોઈએ.
ADVERTISEMENT
કિડની સ્ટોનના ઉપાયો
રાત્રે 50-50 ગ્રામ વરિયાળી, ખાંડ અને સૂકા ધાણાને ઠંડા પાણીમાં મિક્સ કરીને પીવાથી કિડની સ્ટોનની સમસ્યાથી છુટકારો મળી શકે છે. આ સિવાય દરરોજ 5-6 તુલસીના પાન ચાવવા પણ કિડની માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જણાવી દઈએ કે ચોળાઇનું શાક કિડનીની પથરીને ઓગાળવામાં પણ કારગર સાબિત થઈ શકે છે. કિડની સ્ટોનથી છુટકારો મેળવવા માટે બેલપત્રના 2 પાનને પાણીમાં મિક્સ કરીને પણ ખાઈ શકો છો.
આયુર્વેદ અનુસાર, એલચી, લીંબુ-ઓલિવ તેલ, એપલ સીડર વિનેગર, દાડમનો રસ, તરબૂચ, રાજમા, ખજૂર અને કાકડી કિડનીના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. કિડની સ્ટોનના લક્ષણો દેખાતા જ પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. હકીકતમાં, કોઈપણ રોગના લક્ષણોને અવગણવાથી સ્વાસ્થ્ય પર તેની પ્રતિકૂળ અસરોની તીવ્રતા અનેક ગણી વધી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT