ટિપ્સ / લૂ જીવલેણ સાબિત થઇ શકે છે, જાણો લક્ષણ અને અકસીર ઇલાજ

health tips heat stroke symptoms and cure

ઉનાળાની મોસમમાં ગરમી ખુબ જ પડે છે. જો કે, જ્યારે તે લૂનું સ્વરૂપ ધારણ કરે તો તે જીવલેણ સાબિત થઇ શકે છે. ગરમ હવાના કારણે શરીરનું તાપમાન સામાન્યથી વધારે થઈ જાય છે. જેના કારણે પગના તળિયામાં તથા આંખમાં બળતરા થવાની સાથે બેભાન પણ થવાના સમસ્યા બની જાય છે. કેટલીક વખત લૂ લાગવાથી દર્દીનું ઘણીવખત મોત પણ થઇ જાય છે. આ પ્રકારની સ્થિતિમાંથી બચવા માટે લૂના લક્ષણો જાણવા જરૂરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ