ઉપચાર / પેટમાં ગરબડ કે ગેસ છે? થાય છે અસહ્ય બળતરા? તો આ જરૂર વાંચો

Health Tips gas problem in body

આજ કાલ અબાલવૃદ્ધ સૌ કોઈની ખાવાની ટેવ અને હાઈબ્રિડ ભોજનને કારણે ગેસની સમસ્યા પેટનો દુખાવો એ સાવ સામાન્ય વાત થઈ ગઈ છે ત્યારે ગેસથી બચવા કેટલાક ઘરેલું ઉપચાર અને ગેસ કેમ થાય છે તે વિશેની થોડીક હેલ્થ ટીપ્સ જોઈ લઈએ.

બ્રેકિંગ ન્યૂઝ