હેલ્થ ટીપ્સ / મીઠું એટલે ધીમું ઝેર! આમાંથી એક પણ લક્ષણ દેખાય તો તાત્કાલિક ઓછું કરી દો, ડોક્ટરની લો સલાહ

health tips eating too much salt can be dangerous

ખાવાની સાથે વધુ મીઠું ખાવુ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઇ શકે છે. જેના વગર તમે ખાવાનુ ખાઈ શકતા નથી. તેથી આ જોવુ જરૂરી છે કે તમે કેટલુ મીઠું લઇ રહ્યાં છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ