બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ડિનરમાં ભૂલથી પણ ન ખાતા આ વસ્તુઓ, નહીંતર પેટની પથારી ફરી જશે!

photo-story

5 ફોટો ગેલેરી

હેલ્થ ટિપ્સ / ડિનરમાં ભૂલથી પણ ન ખાતા આ વસ્તુઓ, નહીંતર પેટની પથારી ફરી જશે!

Last Updated: 11:32 PM, 17 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ભારતીય પરિવારોમાં રાત્રિભોજનને ખૂબ મહત્વ આપવામાં આવે છે. પરંતું લોકો રાત્રે ભોજન કરતી વખતે એવી વસ્તુઓનું સેવન કરે છે કે જેથી સ્વાસ્થ્યને નુકસાન થઈ જાય છે. તમે તો ભૂલ નથી કરતાને જો કરતા હોવ તો આજથી જ બંધ કરી દેજો...

1/5

photoStories-logo

1. સારા સ્વાસ્થ્ય માટે નાની નાની બાબતોનું પણ ધ્યાન રાખવું મહત્વપૂર્ણ

આજના ભાગદોડ ભર્યા જીવનમાં સ્વાસ્થ્યની કાળજી રાખવી ખુબ જ જરૂરી છે. સારા સ્વાસ્થ્ય માટે નાની નાની બાબતોનું પણ ધ્યાન રાખવું મહત્વપૂર્ણ બની જાય છે. આપણે ત્યાં પરિવારના બધા સભ્યો જેમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી રાત્રે સાથે મળીને ભોજન કરે છે. જેમાં ઘરની સ્ત્રીઓ ઘણીવાર રાત્રિભોજન માટે ખાસ વાનગીઓ બનાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. હંમેશા સાદું અને હળવું રાત્રિભોજન ખાવું જોઈએ

જોકે ડોક્ટરો કહે છે કે સ્વસ્થ રહેવા માટે તમારે હંમેશા સાદું અને હળવું રાત્રિભોજન ખાવું જોઈએ. અહીં અમે તમને કેટલાક એવા ખોરાક વિશે જણાવી રહ્યા છીએ જે ભૂલથી પણ રાત્રિભોજનમાં ન ખાવા જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. પ્રોસેસ્ડ ફૂડ ખાવાનું ટાળો

રાત્રિભોજનમાં બ્રેડ, પાસ્તા, નૂડલ્સ, પિઝા, ફ્રોઝન ફૂડ જેવા પ્રોસેસ્ડ ફૂડ ખાવાનું ટાળવું જોઈએ. રાત્રે પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી પાચન સમસ્યાઓ, સ્થૂળતા અને ઊંઘનો અભાવ જેવી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. મીઠાઈ ખાવાની આદત બદલો

ઘણા લોકોને ભોજન પછી મીઠાઈ ખાવાની આદત હોય છે, ખાસ કરીને રાત્રિભોજન પછી પરંતુ આ આદત બિલકુલ સારી નથી. રાત્રિભોજનમાં મીઠાઈઓ ડાયાબિટીસ અને સ્થૂળતાનું જોખમ વધારે છે. ખાંડથી ભરપૂર ખોરાક ફક્ત તમારું વજન જ નહીં પરંતુ શરીરમાં બળતરા પણ પેદા કરે છે. તેથી આ ટાળવા જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ઠંડા પીણાંનું સેવન ન કરો

રાત્રિભોજન દરમિયાન તમારે કેફીન અને ઠંડા પીણાંનું સેવન કરવાનું પણ ટાળવું જોઈએ કારણ કે તેનાથી પાચન સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Processedfood Health HealthTips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ