બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / કબજિયાતથી લઇને..., શરીરને લગતી અનેક સમસ્યાઓ માટે કેળાં છે હેલ્ધી, જાણો ફાયદા

photo-story

10 ફોટો ગેલેરી

હેલ્થ ટિપ્સ / કબજિયાતથી લઇને..., શરીરને લગતી અનેક સમસ્યાઓ માટે કેળાં છે હેલ્ધી, જાણો ફાયદા

Last Updated: 02:02 PM, 6 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દરેક વ્યક્તિ તંદુરસ્ત રહેવા માટે મહેનત કરે છે. ખાસ કરીને ફળો તંદુરસ્તી જાળવવા માટે મદદ કરે છે. ફળોમાં પણ કેળા એવા ફળ છે, કે જેના એક નહીં પરંતુ અનેક ફાયદા છે, તો આજે આપણે કેળાથી થતાં ફાયદા વિશે જાણીશું.

1/10

photoStories-logo

1. કેળા

જો દરરોજ તમે એક કેળું પણ આરોગો છો, તો આ કેળું તમને જુદી જુદી બીમારીઓથી બચાવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/10

photoStories-logo

2. રોગપ્રતિકારક શક્તિ વધારે છે

કેળામાં ભરપૂર માત્રામાં વિટામિન C હોય છે. વિટામિન C ઇમ્યુનિટી વધારે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/10

photoStories-logo

3. એનિમિયાથી છૂટકારો

એનિમિયાના કેસમાં રોજેરોજ વધારો જોવા મળી રહ્યો છે. શરીરમાં ફોલેટની કમી હોય, તો એનિમિયા થાય છે. કેળામાં ફોલેટ અને આયર્ન ભરપૂર હોય છે. એટલે કેળું ખાવાથી એનિમિયામાં રાહત મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/10

photoStories-logo

4. હાડકાં મજબૂત બનાવે

કેળામાં મેગ્નેશિયમ અને કેલ્શિયમ હોય છે જે હાડકાંને મજબૂત બનાવે છે. દરરોજ દૂધની સાથે કેળું ખાવાથી હાડકાની નબળાઈ દૂર થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/10

photoStories-logo

5. ડાયેરિયાથી રાહત

જો તમે ઉનાળામાં રોજે એક કેળું ખોરાકમાં લો છો, તો ડાયેરિયાથી બચી શકાય છે. કેળામાં ફાઈબર હોય છે જે આંતરડાની અંદર થતી પ્રક્રિયાને સંતુલિત રાખે છે. પાચનતંત્રને સારું બનાવે છે, જેને કારણે ડાયેરિયાની સમસ્યા દૂર થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/10

photoStories-logo

6. હ્રદયનું સ્વાસ્થ્ય સુધરે છે

કેળામાં પોટેશિયમ હોવાથી હ્રદય તંદુરસ્ત રહે છે. કેળામાં મેગ્નેશિયમ ભરપૂર હોય છે, જે હ્રદયને હેલ્ધી રાખે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/10

photoStories-logo

7. કબજિયાત મટાડે છે

કેળું ફાઈબરથી ભરપૂર હોય છે, જે પાંચનતંત્રને સુધારે છે. થોડું પાકું થયેલું કેળું ખાવાથી કબજિયાતની સમસ્યામાંથી રાહત મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/10

photoStories-logo

8. વજન ઘટાડવામાં મદદ મળે છે

કેળામાં ફાઈબર ભરપૂર હોય છે, અને કેલેરી ઓછી હોવાથી પેટ જલ્દી ભરાઈ જાય છે. જેથી ભૂખ ઓછી લાગે છે અને કેલેરી પણ વધતી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

9/10

photoStories-logo

9. એનર્જી આપે છે

કેળામાં પોટેશિયમ, ફાઈબર, વિટામિન અને કાર્બોહાઇડ્રેડ ભરપૂર હોય છે, જે શરીરની નેચરલ એનર્જી વધારે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/10

photoStories-logo

10. તણાવ દૂર કરે છે

કેળામાં પોટેશિયમ અને વિટામિન B હોય છે જે બ્લડ પ્રેશર કંટ્રોલ કરી તણાવમાંથી રાહત આપવામાં મદદ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Healthy Diet Banana Benefits Health Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ