World Heart Day 2019 / માય હાર્ટ, યોર હાર્ટ થીમ સાથે જાણો હ્રદયને સ્વસ્થ રાખવાની ટિપ્સ

Health tips and theme of the year 2019 for the healthy heart on world heart day

29 સપ્ટેમ્બરને 'વર્લ્ડ હાર્ટ ડે' તરીકે ઉજવવામાં આવે છે. દુનિયામાં હાલમાં લાખો લોકો છે જે હાર્ટ સાથે જોડાયેલી બિમારીઓનો શિકાર છે. સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં આ દિવસ ઉજવવામાં આવે છે. 2019ના વર્ષ માટે 'વર્લ્ડ હાર્ટ ડે'નો થીમ માય હાર્ટ, યોર હાર્ટ (MY Heart, Your Heart) રાખવામાં આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ