તંત્ર એલર્ટ / રાજ્યમાં વરસાદ બાદ રોગચાળો ફેલાવવાનો ભય, આરોગ્ય વિભાગે 850 સર્વેલન્સની ટીમ બનાવી

health survey in gujarat affected flood

રાજ્યમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. મલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ઝાડા-ઉલટી, કમળા, ટાઈફોઈડ, કોલેરાના કેસ નોંધાયા છે. ત્યારે રોગચાળો અટકાવવા માટે તંત્ર અલર્ટ થયું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ