બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / health should you drink water while sitting or standing

હેલ્થ / શું તમને ઉભા ઉભા પાણી પીવાની ટેવ છે? તો થઈ રહ્યું છે તમારા શરીરને આવું નુકસાન, ડૉક્ટરના દાવાથી રહી જશો દંગ

Bijal Vyas

Last Updated: 08:38 PM, 14 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાણી પીવાના અનેક ફાયદા છે પરંતુ ખોટી રીતે પાણી પીવાથી નુકશાન થાય છે. ખોટી રીતે પાણી પીવાથી કિડની, લિવર અને હાડકાને નુકશાન પહોંચે છે.

  • દરેક વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછુ 2-3 લીટર પાણી પીવુ જોઇએ
  • યોગ્ય માત્રામાં પાણી પીવાથી આપણા શરીરના ફંક્શનિંગ નોર્મલ રહે છે.

પાણી આપણા શરીર માટે ખૂબ જ જરુરી છે. પાણી શરીરનું એક મહત્વનું રસાયણ ઘટક છે. શરીરમાં લગભગ 60થી 70 ટકા પાણી હોય છે. તમારુ શરીર જીવીત રહેવા માટે પાણી પર નિર્ભર કરે છે. શરીરના બધા સેલ્સ, ટિશ્યૂ અને ઓર્ગનને યોગ્ય રીતે કામ કરવા માટે પાણીની જરુર હોય છે. પાણીની ઉણપના કારણે ડિહાઇડ્રેશનની સમસ્યા થઇ શકે છે. દરેક વ્યક્તિએ દિવસમાં 2થી 3 લિટર પાણી પીવુ જોઇએ. માનવામાં આવે છે કે ઉભા ઉભા પાણી ના પીવુ જોઇએ. હવે મોટો પ્રશ્ન એ છે કે યોગ્ય રીતે પાણી પીવાની પદ્ધતિ કઇ છે. ઉભા ઉભા પાણી પીવુ જોઇએ કે બેઠા બેઠા...

હેલ્થ એક્સપર્ટનું કહેવુ છે કે, ઊભા ઊભા કે સુતા સુતા પાણી પીવુ સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે, તેથી હંમેશા પાણી બેસીને જ પીવુ જોઇએ. ઊભા રહીને પાણી પીવાથી મિનરલ્સ ડાઇજેસ્કિવ સિસ્ટમ સુધી સાચી પદ્ધતિથી નથી પહોંચશે. તેનુ કારણ ઇનડાઇજેક્શન, કોન્સ્ટિપેશન અને રિફ્લક્સની સમસ્યા થઇ શકે છે. જે લોકોને અપચો, કબજીયાત અથવા એસિડિટીની સમસ્યા હોય તેઓ માટે ઊભા ઊભા પાણી પીવુ ઘાતક બની શકે છે. 

થઇ શકે છે આ ગંભીર બીમારી
ઊભા ઊભા પાણી પીવાથી કિડની અને લિવરને નુકશાન પહોંચે છે. તેનાથી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ બગડે છે. કિડની શરીરમાં ફિલ્ટરની જેમ કામ કરે છે અને તેમની ફંક્શનિંગ ગરબડ થવાના કારણે શરીરની સિસ્ટમ બગડી શકે છે. ઊભા રહીને પાણી પીવાથી લગ્સ અને હાર્ટને પણ નુકશાન પહોંચે છે. તેનાથી જોઇન્ટ્સ પેન અને હાડકાઓની અન્ય તકલીફ થઇ શકે છે. તમને જાણીને નવાઇ લાગશે કે ખોટી રીતે પાણી પીવાથી નર્વસ સિસ્ટમ પ્રભાવિત થઇ શકે છે અને તમને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ધ્યાન રાખો કે દોડતી વખતે પાણી ના પીવુ જોઇએ, તેનાથી પણ હેલ્થ પર ખરાબ અસર પડે છે. 

કેવી રીતે પાણી પીવું? 

  • પાણી હંમેશા પાણી બેસીને જ પીવુ જોઇએ
  • નાના નાનઘૂંટ પાણી પીઓ
  • ઝડપથી એક ઘૂંટે વધુ પાણી ના પીઓ, આમ કરવાથી પાણી પીવાનો ફાયદો નહીં થાય
  • દરરોજનું 2-3 લીટર જેટલુ પાણી પીવુ જોઇએ. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ