કોરોના વાયરસ / અમદાવાદ બાદ હવે સુરતમાં કોરોનાના કેસ વધતા દોડી ગયા જયંતિ રવિ, કહ્યું- હીરાના કારખાનામાં સંક્રમણ વધ્યું

Health secretary Jayanti Ravi Surat coronavirus gujarat

સુરતમાં કોરોના કેસમાં વધારો થતા આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ સુરત પહોંચ્યા છે. તેમણે કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. મહત્વનું છે કે, સુરતમાં 4829 જેટલા કોરોનાના કેસ નોંધાયા છે. જે અંગે શહેરની ખાનગી હોસ્પિટલના તબીબો સાથે આરોગ્ય અગ્ર સચિવે બેઠક કરી હતી. આ બેઠક બાદ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદ યોજી હતી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ