બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / જીમ અને ડાયટ વગર પણ સરળતાથી ઘટશે વજન, લાઈફસ્ટાઈલમાં કરો નાના બદલાવ

photo-story

7 ફોટો ગેલેરી

Weight Loss / જીમ અને ડાયટ વગર પણ સરળતાથી ઘટશે વજન, લાઈફસ્ટાઈલમાં કરો નાના બદલાવ

Last Updated: 09:09 AM, 9 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Weight Loss Tips: આજકાલ લોકોને વજન વધવાની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે. વજન ઓછુ કરવા માટે ઘણા લોકો ખૂબ જ મહેનત કરે છે. ડાયેટ ફોલો કરે છે જીમ કરે છે. પરંતુ ઘણા લોકોની પાસે વ્યક્ત શેડ્યુલના કારણે જીમ જવાનો સમય નથી હોતો.

1/7

photoStories-logo

1. ઘટી રહી છે ફિઝિકલ એક્ટિવિટી

સેન્ડેટરી લાઈફસ્ટાઈલના કારણે આજકાલ પોતાને ફિટ રાખવું થોડુ મુશ્કેલ છે. આજકાલ લોકો ફિઝિકલ એક્ટિવિટી ઓછી કરે છે અને બહારનું જંક ફૂડ, ઓયલી અને મસાલેદાર ભોજન વધારે ખાવા લાગે છે. તેના કારણે ઘણા લોકોમાં સ્થૂળતાની સમસ્યા સામાન્ય થઈ જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. આદતોમાં કરો ફેરફાર

વજન ઓછુ કરવા માટે ઘણા લોકો ખૂબ જ મહેનત કરે છે. ડાયેટ ફોલો કરે છે જીમ કરે છે. પરંતુ ઘણા લોકોને વ્યસ્ત શેડ્યુલના કારણે જીમ જવાનો સમય નથી હોતો. પરંતુ તમે જાણો છો કો વજન ઓછુ કરવા માટે ડાયેટ અને જીમ કરવાની જરૂર નથી. અમુક આદતો બદલીને પણ તમે વજન ઓછુ કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. મોર્નિંગ વોક

જીમ ગયા વગર વજન ઓછુ કરવાની સૌથી બેસ્ટ રીત છે તમે મોર્નિંગ વોક પર જાઓ. જેમાં બ્રિસ્ક વોક કરવી ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમને સવારે સમય ન મળે તો રાત્રે પણ ભોજનના 15થી 20 મિનિટ બાદ વોક કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ઘરનું ભોજન કરો

આજકાલ મોટાભાગના લોકો બહારનું જંક ફૂડ વધારે ખાય છે અને મસાલેદાર વસ્તુઓનું સેવન ખૂબ જ કરે છે. પરંતુ ઘરે બનેલા હેલ્ધી ભોજનનું સેવન કરવું જોઈએ. વેટ લોસ માટે પોતાની ડાયેટમાં ફાયબર અને પ્રોટીનથી ભરેલી વસ્તુઓને શામેલ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. પુરતુ પાણી પીવો

પોતાના શરીરને હાઈડ્રેટ રાખવા માટે રોજ પર્યાપ્ત પ્રમાણમાં પાણી પીવો. તેની સાથે જ તમે ડિટોક્સ વોટર પણ બનાવીને પી શકો છો. આ તમારા શરીરમાંથી ટોક્સિન્સને બહાર કાઢીને પેટ સાફ કરવામાં મદદ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. રાત્રે જલ્દી ભોજન કરી લો

જો તમે વેટ લોસ કરવા માંગો છો તો રાત્રે 7 વાગ્યા પહેલા ડિનર કરી લો. તેના બાદ તમારે વોક કરવાનો સમય પણ મળી રહેશે. સાથે જ તેને ભોજન પચાવવામાં વધારે સમય પણ મળી જશે. ત્યાં જ ભોજન કર્યા બાદ તરત સુઈ જવાથી એસિડ રિફ્લેક્સ અને અપચા જેવી મુશ્કેલીઓ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. એક્સરસાઈઝ

એક્સરસાઈઝ કરવી વેટ લોસ માટે ખૂબ જ જરૂરી છે. આ તમારા મેટાબોલિઝમને સારૂ કરવા અને એક્સ્ટ્રા કેલેરીને બર્ન કરવામાં મદદ કરે છે. તમે ઘરે પણ એક્સરસાઈઝ કરી શકો છો. જે વેટ લોસ કરવામાં મદદગાર સાબિત થઈ શકે છે. ઘરે તમે પ્લેંક, સ્ક્વોટ, જમ્પિંગ જેક્સ, પુશ-અપ અને પ્લેંક જેવી ઘણી એક્સરસાઈઝ કરી શકો છો. અથવા તો યોગ, સાયકલિંગ, સ્વિમિંગ અને ડાંસ પણ કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Health News Weight Loss GYM

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ