બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / શું તમને પણ ડાયાબિટીસ છે? તો નવરાત્રીમાં વ્રત રાખતી વેળાએ ફૉલો કરજો આ ડાયટ સિસ્ટમ

photo-story

7 ફોટો ગેલેરી

આરોગ્ય / શું તમને પણ ડાયાબિટીસ છે? તો નવરાત્રીમાં વ્રત રાખતી વેળાએ ફૉલો કરજો આ ડાયટ સિસ્ટમ

Last Updated: 08:48 AM, 5 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Navaratri Fasting Tips: ડાયાબિટીસના દર્દીઓને નવરાત્રીના 9 દિવસો સુધી વ્રતને શરૂ કરવા પહેલા અમુક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. નહીં તો તેમના માટે સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉભી થઈ શકે છે. તેમને ભોજનનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

1/7

photoStories-logo

1. ડાયાબિટીસના દર્દીઓને ખાસ રાખવું જોઈએ ધ્યાન

ડાયાબિટીસના દર્દીઓને નવરાત્રીના 9 દિવસના વ્રતને શરૂ કરતા પહેલા અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ નહીં તો તેમના માટે ઘણી સમસ્યાઓ ઉભી થઈ શકે છે. તેમણે ભોજનનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. બેલેન્સ ડાયેટ

ડાયાબિટીસના દર્દીઓએ વ્રત પહેલા જ બેલેન્સ ડાયેટ શરૂ કરી દેવી જોઈએ. તેમાં કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ વાળા ફૂડ્સને શામેલ કરો. આ કાર્બ્સને તોડવા અને પાચનમાં વધારે સમય લે છે. માટે ભૂખ જલ્દી નથી લાગતી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. શુગરને આ રીતે રાખો કંટ્રોલ

નવરાત્રીનું વ્રત શરૂ કરતા પહેલા સુકા મેવા કે એવા ફળો ખાવ જેમાં શુગર ઓછુ હોય. વ્રતમાં ખાંડની જગ્યા પર બ્રાઉન શુગર, ગોળ, ખજૂર જેવી વસ્તુઓનું સિલેક્શન કરો. દહીં-દૂધમાં પણ ખાંડ કે મીઠુ એડ કરવાથી બચો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. કાર્બોહાઈડ્રેટ વાળા ફૂડ્સ

વ્રતમાં ડાયાબિટીસના દર્દીને કાર્બોહાઈડ્રેટ વાળા ફૂડ્સથી બચવું જોઈએ. તમે ઈચ્છો તો બેક કે બાફેલા શક્કરીયાનું ઓછા પ્રમાણમાં સેવન કરી શકો છો. દહીંની સાથે પ્લેન રાઈસ પણ ખાઈ શકો છો. કાકડીનું રાયતું, ટામેટાતી બનેલી વસ્તુઓ અને ઓછા ગ્લાઈસેમિક ઈન્ડેક્સ વાળા ફૂડ્સનું સેવન કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. તળેલી વસ્તુઓથી રહો દૂર

નવરાત્રીમાં વ્રત કરનાર લોકો સામાન્ય રીતે ઓયલી સ્નેક્સ કે ટીક્કી, કે પુરી જેવી વસ્તુઓનું સેવન કરે છે. પરંતુ ડાયાબિટીસના દર્દીઓને આ બધાનું સેવન ન કરવું. તેમના માટે આ હાનિકારક સાબિત થઈ શકે છે. તેની જગ્યા પર તમે બેકિંગ, સ્ટીમિંગ અને ગ્રિલિંગ જેવા પ્રોસેસથી બનેલી વસ્તુઓ ખાઈ શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ડોક્ટરની લો સલાહ

વ્રત કરવા જઈ રહેલા ડાયાબિટીસના દર્દી પોતાના ડોક્ટર જણાવે તે અનુસાર ડાયેટ ચાર્ટ બનાવો જેથી તેમને યોગ્ય શુગર કંટ્રોલ કરવામાં મદદ મળે. ભોજનમાં શુગરનું પ્રમાણ કંટ્રોલ કરવાની યોગ્ય રીતને પણ જાણવી જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. ગ્લૂકોઝનું કરતા રહો મોનિટરિંગ

ડાયાબિટીક વ્યક્તિ માટે વ્રત કરવું જોખમી છે. એવામાં ડોક્ટરના જણાવેલા નિર્દેશોનું સંપૂર્ણ રીતે પાલન કરો. વ્રત વખતે કેટલી વખત શુગરની તપાસ કરવી જોઈએ તેની જાણકારી રાખો. ગ્લૂકોઝની રેગ્યુલર ટાઈમ પર મોનિટરિંગ કરતા રહો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Health News Diabetes Patient Navaratri Fasting Tips

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ