હેલ્થ / મગની દાળના મહત્ત્વને તમે પણ જાણી લેશો તો અઠવાડિયામાં 3 વાર બનાવશો

health news in gujarati

સામાન્ય રીતે કોઈ બીમાર હોય અથવા કોઈનું પેટ સારું ન હોય ત્યારે મગની દાળનું સેવન અન્ય દાળની જેમ કરવાની સલાહ અપાય છે. મગની દાળ હંમેશાં અન્ય દાળની જેમ જ ખાવી જોઈએ. તેના સેવનના ઘણા ફાયદા છે. મગની દાળ આપણા ચહેરા પરના ડાઘ-ધબ્બા અને આંખ નીચેનાં ડાર્ક સર્કલને પણ ઘટાડે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ