સંભાળજો / બદામ સારી પણ લિમિટમાં! થઈ શકે છે 4 બીમારીઓ, જાણો એક દિવસમાં કેટલી ખાવી જોઈએ

health news eating more almonds can worsen health

બદામનુ સેવન કરવાથી વજન ઘટાડવાથી લઇને ઈમ્યુનિટી બુસ્ટ કરવા સુધીના અનેક પ્રકારના ફાયદા મળે છે. પરંતુ જો તમે તેનુ સેવન વધુ માત્રામાં કરો છો તો આ ફાયદો પહોંચાડવાની જગ્યાએ નુકસાન પહોંચાડી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ