હેલ્થ / ખાસ ધ્યાન રાખો ! રસોડામાં કામ કરતી વેળાએ સ્કિન બળી જાય તો ના કરો આ ભૂલ

health news avoid these mistakes when skin burnt

સામાન્ય રીતે કુકિંગ કરવુ અમુક લોકોનો શોખ હોય છે, પરંતુ અમુક લોકોની મજબૂરી. રસોડામાં કામ કરવાનુ કારણ ગમે તે હોય. પરંતુ ચપ્પાથી હાથ કપાઈ જવાથી લઇને હાથ બળી જાય ત્યાં સુધી દરરોજની નાની-નાની સામાન્ય ઘટનાઓ ઘટતી રહે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ