કોરોના / દેશને મહામારીની રોજ અપડેટ આપતા કેન્દ્રના આ અધિકારી ખુદ કોરોનાની ઝપેટમાં

health ministry official lav agarwal tests positive for covid 19

દેશને રોજ કોરોના વાયરસની મહામારીના ડેટા આપનારા આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલ હવે ખુદ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. લવ અગ્રવાલનો કોવિડ -19 રિપોર્ટ શુક્રવારે પોઝિટિવ આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ