કોરોના વાયરસ / ગર્ભવતી મહિલાઓને માટે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઈડલાઈન, કહ્યું આ કારણે જરૂરી છે વેક્સીનેશન

Health ministry issue guideline for pregnant women said why corona vaccination important for them

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે પ્રેગનન્ટ મહિલાઓને માટે વેક્સીનેશન સુરક્ષિત છે અને કોરોના સામે લડવામાં મદદ કરે છે. વેક્સીનેશન માટે મહિલાઓ સેન્ટર પર જઈને કે ઓનલાઈન પર રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ