બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ભીષણ ગરમી અને લૂથી કેવી રીતે બચવું? આરોગ્ય મંત્રાલયે જાહેર કરી એડવાઈઝરી

Heatwave Alert / ભીષણ ગરમી અને લૂથી કેવી રીતે બચવું? આરોગ્ય મંત્રાલયે જાહેર કરી એડવાઈઝરી

Last Updated: 03:53 PM, 23 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Heatwave Alert: પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં ભીષણ ગરમી પડી રહી છે જેને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તેનાથી બચવાના ઉપાય જણાવ્યા છે.

પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ગુજરાત સહિત દેશના ઘણા ભાગોમાં ભીષણ ગરમી પડી રહી છે. આ કારણે લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

હવામાન વિભાગે તો પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કરતા લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે. આ વચ્ચે કેન્દ્રીય પરિવાર અને સ્વાસ્થ્ય કલ્યાણ મંત્રાલયે ગરમીથી બચવાના ઉપાય જણાવ્યા છે.

કેવી રીતે ભીષણ ગરમીથી બચવું?

  • તરળ પદાર્થોનું સેવન વધારો અને હીટ સ્ટ્રોકના લક્ષણોને ધ્યાનમાં રાખો.
  • તાપ અને ભીડ વાળી જગ્યા પર જવાથી બચો.
  • ભોજનમાં સ્વચ્છતા, પાણી અને છાયડાનું ધ્યાન રાખો.
  • જો તમે લૂ સંબંધિત લક્ષણ અનુભવી રહ્યા છો તો ચિકિત્સા સેવા લો.

વધુ વાંચો: Google Doodleમાં આજે 200 વર્ષ જૂના અકોર્ડીંયનને સ્થાન, જાણો દુનિયાભરમાં વિખ્યાત થવાની કહાની

કેન્દ્રીય પરિવાર અને સ્વાસ્થ્ય કલ્યાણ મંત્રાલયે ગરમીથી બચવા માટે ચાર ઉપાયનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું, "ભીષણ ગરમીમાં સ્વસ્થ્ય રહો. તરળ પદાર્થોનું સેવન વધારો અને હીટ સ્ટ્રોકના લક્ષણો પર ધ્યાન આપો." હકીકતે હવામાન વિભાગે કહ્યું છે કે ઉત્તર ભારત સહિત દેશના ઘણા ભાગોમાં ગરમીનો પ્રકોપ યથાવત છે.

સંકળાયેલા મુદ્દાઓ

Health Ministry Heatwave Alert આરોગ્ય મંત્રાલય Advisory Hot Weather Guidelines
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ