લોકડાઉન / બ્રિટનમાં રવિવારથી લાગૂ થયું લોકડાઉનઃ કોરોનાના નવા પ્રકારે ઉડાડી સ્વાસ્થ્ય મંત્રાલયની ઊંઘ, આજે આપાતકાલીન બેઠક

health ministry calls urgent meeting of key group after new strain of covid19 found in uk

બ્રિટનમાં કોરોના વાયરસના નવા પ્રકાર સ્ટ્રેનની ઓળખ થતાં તેની પર ચર્ચા કરવા માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની આપાતકાલીન બેઠક બોલાવવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે કોરોના વાયરસનો આ નવો પ્રકાર બ્રિટેનમાં સંક્રમણને ઝડપથી ફેલાવવા માટે જવાબદાર છે. આ સાથે જ નિયંત્રણના ભાગરૂપે અનેક દેશોએ બ્રિટનથી આવનારી ફ્લાઈટ્સ પર રોક લગાવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ