બેદરકારી / આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ બાળકોના મૃત્યુની જવાબદારીમાંથી હાથ કર્યા ઉંચા

રાજ્યની સરકારી હોસ્પિટલમાં બાળકોના મોત મામલે આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ પ્રતિક્રિયા આપતા હાથ ઉંચા કર્યા હતા. આ દરમિયાન તેમણે બાળ મૃત્યુનુ દોષ ખાનગી હોસ્પિટલો પર ફોડ્યુ હતુ. આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ જણાવ્યુ કે, સરકારી હોસ્પિટલમાં બાળકોનો મૃત્યુદર માત્ર 10 ટકા જ છે. ખાનગી હોસ્પિટલો દ્વારા ક્રિટિકલ કેસને સરકાર હોસ્પિટલમાં મોકલવામાં આવે છે. સાથે જ તેમણે મીડિયામાં આવતા આંકડાને ખોટા ગણાવ્યા હતા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x