નવતર પ્રયોગ / મનસુખ માંડવિયાએ પોતાની ઓફિસની બહાર મૂકાવ્યું એવું બૉક્સ કે આખા દેશમાં બની ગયો ચર્ચાનો વિષય

health minister mansukh mandaviya has introduced an idea box in office of health ministry which created curiosity

તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળનું વિસ્તરણ થતાં ગુજરાતી મૂળના મનસુખ મંડવીયાને સ્વાસ્થ્ય મંત્રાલયની જબવાબદારી મળી હતી. તેમણે પોતાના મંત્રાલયમાં એક નવો અને આવકારદાયક પ્રયોગ કર્યો છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ