જોગવાઇ / હેલ્થ ઈન્સ્યોરન્સ સાથે હવે જિમ મેમ્બરશિપ પણ વિનામૂલ્યે મળશે

Health insurers may offer you fitness goodies

ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ઈરડા) હવે હેલ્થ ઇન્સ્યોરન્સને લઇને એક નવો મુસદ્દો લાવી રહી છે. હવે આ મુસદ્દા હેઠળ પોલિસીધારકોને અનેક પ્રકારના ફાયદા થશે. ઈરડાના નવા મુસદ્દા અનુસાર હેલ્થ ઇન્સ્યોરન્સ લેનારને સાથે વિનામૂલ્યે જિમ મેમ્બરશિપ, યોગા સેન્ટર અને પ્રોટીન સપ્લિમેન્ટ પર ડિસ્કાઉન્ટ વાઉચર જેવી સુવિધાઓ મળશે.

બ્રેકિંગ ન્યૂઝ