યોજના / મોદી સરકારની આ બેસ્ટ સ્કીમમાં માત્ર 342 રૂપિયામાં મેળવો, આટલા લાખનું ઈન્શ્યોરન્સ

health insurance scheme given by modi government get 3 insurance cover with PMSBY PMJJY

આજના સમયમાં આરોગ્ય વીમા બધાં માટે ખૂબ જ જરૂરી છે. આ જ કારણથી મોદી સરકારે થોડાં સમય પહેલાં જ એ ખાસ વીમા સ્કીમની શરૂઆત કરી છે. જે માત્ર 12 રૂપિયામાં મળી રહી છે. મોદી સરકારની આ ખાસ સ્કીમ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY)માં રોકાણ કરવા પર તમને 2 નહીં પરંતુ 3 ઈન્શ્યોરન્સ કવર મળશે. ચાલો જાણીએ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ