સુવિધા / પોલિસીધારકો માટે આવ્યા રાહતના સમાચાર, પ્રીમિયમ ચૂકવણીમાં મળી આટલી મોટી સુવિધા

Health Insurance Premium Calculator IRDAI reduced pay premium till 31 march 2021

ઈન્શ્યોરન્સ રેગ્યુલેટર આઈઆરડીએઆઈ (IRDAI)એ કોરોના વાયરસને કારણે તેના ગ્રાહકોને મોટી રાહત આપી છે. નવા સૂચનો હેઠળ હવે ગ્રાહકોને હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીનું પ્રીમિયમ ભરવા અને રિન્યૂ કરાવવા માટે એક વર્ષનો સમય મળશે અને તમે તેને હપ્તા એટલે કે, ઈન્સ્ટોલમેન્ટ દ્વારા પણ ચૂકવી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ