બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / તમારા કામનું / હેલ્થ ઈન્સ્યોરન્સ ક્લેમ ક્યારેય રિજેક્ટ નહીં થાય, પોલિસી ખરીદતી વખતે રાખો આ બાબતોનું ધ્યાન

photo-story

7 ફોટો ગેલેરી

તમારા કામનું / હેલ્થ ઈન્સ્યોરન્સ ક્લેમ ક્યારેય રિજેક્ટ નહીં થાય, પોલિસી ખરીદતી વખતે રાખો આ બાબતોનું ધ્યાન

Last Updated: 07:56 PM, 10 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Health Insurance Claim: હેલ્થ ઈન્સ્યોરન્સ ક્લેઈમ ઘણી વખત રિજેક્ટ કરી દેવામાં આવે છે. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અમે તમને ક્લેમ રિજેક્ટ કરવાના કારણો વિશે જણાવી રહ્યા છીએ.

1/7

photoStories-logo

1. હેલ્થ ઇન્સ્યોરન્સ ખૂબ જ અસરકારક

હેલ્થ ઈમરજન્સીના કિસ્સામાં હેલ્થ ઇન્સ્યોરન્સ ખૂબ જ અસરકારક છે કારણ કે તે તમને સારવારના ખર્ચના બોજમાંથી બચાવે છે. પરંતુ ઘણી વખત હેલ્થ ઈન્સ્યોરન્સ લીધા પછી પણ પોલિસી ક્લેમ રિજેક્ટ થઈ જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. પોલિસી લેતી વખતે આ ભૂલો કરવાનું ટાળવું

જેના કારણે લોકો વારંવાર મોટી મુશ્કેલીમાં મુકાઈ જાય છે. અમે તમને એવા કારણો વિશે જણાવી રહ્યા છીએ જેના કારણે સામાન્ય રીતે સ્વાસ્થ્ય વીમો રીજેક્ટ કરવામાં આવે છે. તમારે આ કારણો જાણવા જોઈએ અને પોલિસી લેતી વખતે આ ભૂલો કરવાનું ટાળવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. પુરતી માહિતી

ઘણી વખત લોકો પોલિસી ખરીદતી વખતે ઉંમર, આવક અથવા અન્ય મેડિકલ પોલિસી વિશે પુરતી માહિતી આપતા નથી. આ કારણોસર કંપનીઓ તેમના સ્વાસ્થ્ય વીમાના દાવાઓને નકારી કાઢે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ક્લેમ રિજેક્ટ થવા પાછળનું મુખ્ય કારણ

હેલ્થ ઇન્સ્યોરન્સના ક્લેમ રિજેક્ટ થવા પાછળનું મુખ્ય કારણ પહેલાથી રહેલી બિમારી વિશે માહિતી ન આપવી છે. ઘણા લોકો અગાઉના રોગો વિશે માહિતી આપતા નથી. બાદમાં આરોગ્ય વીમા કંપનીઓ આ આધાર પર ક્લેમ રિજેક્ટ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. વેટિંગ સમયગાળો

દરેક સ્વાસ્થ્ય વીમા પૉલિસીનો એક વેટિંગ સમયગાળો હોય છે. આવી સ્થિતિમાં તમે આ સમયગાળાની અંદર વીમાનો દાવો કરો છો, તો તમારો દાવો નકારવામાં આવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. સમયસર પ્રીમિયમની ચુકવણી

તમે સમયસર પ્રીમિયમની ચુકવણી ન કરો તો આવી સ્થિતિમાં હેલ્થ ઇંન્સ્યોરન્સ ક્લેમ રીજેક્ટ કરવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. હેલ્થ ઇંન્સ્યોરન્સ ક્લેમ

દરેક હેલ્થ ઇંન્સ્યોરન્સ ક્લેમ માટે સમય મર્યાદા હોય છે. આ પછી ક્લેમ કરવામાં આવે છે તો કંપની ક્લેમને રીજેક્ટ કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

health insurance plan Health Insurance health insurance claim

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ