બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આ 5 ભૂલ નહીં કરો તો મેડિકલ વીમો કોઈ દિવસ રિજેક્ટ નહીં થાય, ટિપ્સ ઈમરજન્સીમાં આવશે કામ

photo-story

6 ફોટો ગેલેરી

તમારા કામનું / આ 5 ભૂલ નહીં કરો તો મેડિકલ વીમો કોઈ દિવસ રિજેક્ટ નહીં થાય, ટિપ્સ ઈમરજન્સીમાં આવશે કામ

Last Updated: 08:44 AM, 4 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હેલ્થ ઈન્શ્યોરન્સ આજે દરેક પરિવાર માટે જરૂરી બની ગયુ છે. સ્વાસ્થ્ય વીમા એક હેલ્થ સિક્યોરિટી તરીકે કામ કરે છે જે ઈમર્જન્સીમાં સારવાર દરમિયાન તમને ફાઈનાન્શિયલ બોઝથી બચાવે છે.

1/6

photoStories-logo

1. તમારી લોન્ગ ટર્મને સુરક્ષિત રાખે છે

જ્યારે હેલ્થ ઈન્શ્યોરન્સનો ક્લેમ રિજેક્ટ થઈ જાય છે તો તેનાથી ગંભીર નાણાકીય સમસ્યા થઈ શકે છે. અહીં 5 સામાન્ય કારણ આપવામાં આવ્યા છે કે કેમ ક્લેમને રિજેક્ટ કરવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. પહેલું કારણ

તમારી પોલિસીની શરૂઆત પહેલાની જે બીમારીઓ હોય છે તેને કવર કરવામાં નથી આવતી. ત્યારે આવી સ્થિતિમાં શરૂઆતથી જ પહેલાથી જાણકારી આપવી જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. બીજું કારણ

એ સમજવું જરૂરી છે કે તમારી પોલિસી શું કવર નથી કરતી. સાથે એ પણ જાણવું જરૂરી છે કે શું કવર થાય છે. તે હિસાબથી ક્લેમ કરવો જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ત્રીજું કારણ

જો હેલ્થ ઈન્શ્યોરન્સને રિન્યુ કરવામાં નહીં આવે તો પણ ક્લેમ રિજેક્ટ કરવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ચોથું કારણ

પોતાના વીમા એજેન્ટની સાથે બેસીને અથવા શરતોને ધ્યાનથી વાંચીને તેને સમજવી જરૂરી છે. કેમ કે તેમાં ઘણી એવી શરતો હોય છે જે સમજવી જરૂરી હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. પાંચમું કારણ

પોલિસી ખરીદતા સમયે અથવા ક્લેમ કરતા સમયે ખોટી જાણકારી આપવાથી પણ ક્લેમ રિજેક્ટ થઈ જાય છે. તેથી હંમેશાં સાચી જાણકારી આપવી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

health insurance claims Family Insurance Health Insurance Policy

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ