બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ડાયેટમાં સામેલ કરો આ શાકભાજી, વજન ઝડપથી ઘટશે, 40 વર્ષ પછી પણ હાડકાં રહેશે મજબૂત
6 ફોટો ગેલેરી
Last Updated: 10:04 PM, 21 March 2025
1/6
વજન ઘટાડવું એ ખૂબ જ મુશ્કેલ કામ છે. અત્યારે અનેક લોકો વધેલા પેટ, ચરબીથી પરેશાન છે. આ સ્થિતિમાં લોકો સ્થૂળતા ઘટાડવા માટે દરેક શક્ય પ્રયાસો કરે છે. પરંતુ ક્યારેક વધતા વજનને કંટ્રોલ કરવું મુશ્કેલ બની જાય છે. આ સ્થિતિમાં દૈનિક કસરત, ચાલવા અને યોગ ઉપરાંત, આપણે આપણી ખાવાની આદતો પર પણ ફોકસ કરવું જોઈએ. અહીં અમે તમને કેટલીક એવી શાકભાજી વિશે જણાવશું જે ચોક્કસપણે વજન ઘટાડવામાં મદદ કરશે. તમારી ઉંમર વધુ હોવા છતાં પણ તમારા હાડકાં મજબૂત રહેશે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરશે. આ શાકભાજી બધી ઉંમરના લોકો ખાઈ શકે છે.
2/6
જો તમે વધેલા વજનને લઈ ચિંતામાં છો તો તમારે ફૂડમાં બ્રોકોલીનો સમાવેશ કરવો જોઈએ. તેના સેવનથી સ્થૂળતાને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. કેલ્શિયમ અને પ્રોટીન સિવાય તેમાં ઝીંક અને ફાઇબર હોય છે. આયર્ન પણ પુષ્કળ માત્રામાં હાજર છે. આ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. હાડકાં પણ મજબૂત બને છે. તે વજન ઘટાડવામાં ખૂબ મદદરૂપ થાય છે. તે લીવરને પણ હેલ્થી રાખે છે.
3/6
4/6
5/6
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ