સ્વાસ્થ્ય / ઠંડીમાં ગુંદર ખાવાના છે ઢાંસૂ ફાયદા, ડાયાબિટીસ અને મેદસ્વિતા સહિત આ બિમારીઓથી મળશે છુટકારો

health gond or acacia katira benefits

આ ગુંદર બાવળના ઝાડની ડાળીઓમાંથી નિકળે છે. જે સૂકાઇને ભૂરો અને કડક થઇ જાય છે. જેને ગુંદર કહેવામાં આવે છે. આ ગુંદરનો ઉપયોગ આયુર્વેદિક દવાઓ બનાવવાની સાથે લાડુ બનાવવા માટે પણ કરવામાં આવે છે. ગુંદર પૌષ્ટિક આહારથી ભરપૂર હોવાને કારણે ઔષધિય ગુણોની ભરમાર છે.

બ્રેકિંગ ન્યૂઝ