બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / વારેવારે પેશાબ આવે તો ન કરો નજરઅંદાજ, હોઈ શકે એક નહીં અનેક બીમારીના સંકેત

photo-story

5 ફોટો ગેલેરી

હેલ્થ ટિપ્સ / વારેવારે પેશાબ આવે તો ન કરો નજરઅંદાજ, હોઈ શકે એક નહીં અનેક બીમારીના સંકેત

Last Updated: 11:37 PM, 13 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વારંવાર પેશાબ આવવો ઘણી અલગ-અલગ સમસ્યાઓનું લક્ષણ હોઈ શકે છે, જેની સમયસર સારવાર કરાવવી જરૂરી હોય છે. મુખ્ય રૂપે વારંવાર પેશાબ આવવો યુરીન ઇન્ફેકશન, ડાયાબિટીસ અને પ્રોસ્ટેટ સમસ્યાઓના લક્ષણ હોઈ શકે છે. આ સિવાય અન્ય ઘણી સમસ્યાઓ તરફ પણ ઈશારો કરી શકે છે. તો ચાલો આના ઉપાય એક્સપર્ટ પાસેથી જાણીએ..

1/5

photoStories-logo

1. વારંવાર પેશાબની સમસ્યા

હેલ્થ એક્સપર્ટસ જણાવે છે કે વારંવાર પેશાબ આવવો મૂત્ર રોગમાં રિન્યુઅલ ફંક્શનમાં ગડબડી કે કમજોરીનું કારણ બની શકે છે અને કિડનીમાં ફિલ્ટરેશન વધી રહ્યું છે તો કિડની ડેમેજ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ન્યુરોલોજીકલ ડિસઓર્ડર

ઠંડીના સમયે પાણીદાર ચીજોના સેવનથી પણ પેશાબ વધુ લાગી શકે છે. શુગરના દર્દીઓને કિડની ફંકશન કમજોર બની જાય છે, જેનાથી તેમણે વારંવાર પેશાબની ઈચ્છા થઈ જાય છે. ન્યુરોલોજીકલ ડિસઓર્ડરથી પીડાતા લોકોને પણ વારંવાર પેશાબ કરવાની ઇચ્છા થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. રિન્યુઅલ ફંક્શન

એવા લોકોને ગોખરુનું સેવન કરવું જોઈએ, જેનાથી રિન્યુઅલ ફંક્શન ધીમે-ધીમે મજબૂત થઈ જાય છે. એવામાં વ્યક્તિને ફળોનું સેવન કરવું જોઈએ અને મીઠાનું સેવન કરવાનું ટાળવું જોઈએ. સાથે જ ગોળ અને ખાંડથી બનેલી ચીજોથી પણ બચવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. કેટલું પાણી પીવું

એક સામાન્ય વ્યક્તિને 3 થી 5 વખત મૂત્ર વિસર્જન કરવું જોઈએ, જે લોકો વધુ પાણી પીતું રહેવું, તેમને મૂત્ર વિસર્જન વધારે હોય છે. અતિશય વધુ પાણી પીવું પણ સારી બાબત નથી. શિયાળામાં મેક્સિમમ 3 લિટર અને ઉનાળામાં 4 થી 5 લિટર પાણી પૂરતું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ક્યારે પાણી ન પીવું

ખાધા બાદ તરત કે પહેલા પાણી ન પીવું જોઈએ. પાણીને ઓછામાં ઓછું 45 મિનિટ બાદ કે પહેલા પીવું જોઈએ, અને પાણી હંમેશા ઘૂંટડે-ઘૂંટડે કરીને થોડું-થોડું પાણી પીવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Frequent urination urine infection health tips

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ