બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ગેસ, પેશાબ..., જેવી શરીરમાંથી નીકળતી આ ચીજોને ક્યારેય રોકી ન રાખતા, નહીંતર હેલ્થને થઇ શકે છે નુકસાન

photo-story

6 ફોટો ગેલેરી

હેલ્થ ટિપ્સ / ગેસ, પેશાબ..., જેવી શરીરમાંથી નીકળતી આ ચીજોને ક્યારેય રોકી ન રાખતા, નહીંતર હેલ્થને થઇ શકે છે નુકસાન

Last Updated: 11:52 PM, 9 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ઘણી વાર લોકો શરીરમાં આવતા કુદરતી વેગો જેવા કે છીંક, ભૂખ, રોકતા હોય છે. પરંતુ આયુર્વેદમાં જણાવ્યું છે કે શરીરમાં આવતા કુદરતી રોકીને વ્યક્તિ પોતાનું સ્વાસ્થ્ય બગાડે છે. આ વેગો શરીરની અંદરથી આવતા હોય છે, જેને બહારથી રોકવાનો પ્રયત્ન કરવાથી ઘણી બીમારીઓ પેદા થાય છે. તો ચાલો જાણીએ કે કયા વેગો રોકવાથી આરોગ્ય ખતરામાં આવે છે.

1/6

photoStories-logo

1. પેશાબ

પેશાબનો વેગ રોકવાથી શરીરમાં દુખાવો અને પથરીની સમસ્યા વધે છે. પેશાબની મૂત્રાશયમાં દુખાવો થાય છે. આ સાથે, જ્યારે તમે પેશાબ બંધ કરો છો ત્યારે પેટનો ગેસ અને મળનો પ્રવાહ બંધ થવાને કારણે જે લક્ષણો થાય છે તે પણ જોઈ શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. છીંક

છીંકને જો કોઈ રોકે છે તો માથામાં દુખાવો થઈ શકે છે, આપણે આપણા સંવેદનાત્મક અવયવોમાં સમસ્યાઓ આપે છે. ગાળામાં અકડાવાની પરેશાની થઈ શકે છે. જેથી ચહેરાના મૂક ભાગમાં લકવા થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ભૂખ

સમયસર ખોરાક ન ખાવાથી થાક, શરીરમાં દુખાવો અને ચક્કર જેવી સમસ્યા થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ઊલટી

ઊલટી આવતી રોકવાથી શરીરમાં ચમડીથી જોડાયેલી સમસ્યા થઈ શકે છે. આ સિવાય સોજો, લાલ ચાખમાં જેવી સમસ્યા પણ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. તરસ

જો સમયસર પાણી ન પીવામાં આવે તો મો સુકાવના કારણે ચક્કર આવી શકે અને હ્રદયની સમસ્યા પણ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ઊંઘ

ઊંઘને રોકવાથી બેભાન, આંખો અને માથામાં દુખાવો થવાની શકયતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ayurveda Natural Urges Health Tips

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ