વકર્યો કોરોના / અહીં શરૂ થઈ કોરોના વાયરસની બીજી લહેર, સરકારે ફરીથી જાહેર કરી હેલ્થ ઈમરજન્સી

health emergency in france amid of coronavirus pandemic

દુનિયાના અનેક દેશોમાં કોરોના વાયરસના સંક્રમણનો કહેર યથાવત છે ત્યારે મોટા ભાગના દેશ તેની સામે લડી રહ્યા છે. પરંતુ કેટલાક દેશ એવા પણ છે જ્યાં કોરોના વાયરસનું સંક્રમણ ફરી જોવા મળી રહ્યું છે. આ ખતરાને જોતાં ફ્રાન્સે મોટી જાહેરાત કરી છે. ફ્રાન્સ સરકારે દેશમાં હેલ્થ ઈમરજન્સી જાહેર કરી દીધી છે. ફ્રાન્સમાં ફરી વખત હેલ્થ ઈમરજન્સી લગાવવામાં આવી છે જેથી કોરોના વાયરસની બીજી લહેર સામે લડી શકાય.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ