હેલ્થ ટિપ્સ / GYM કરવા જતા હોવ તો આજથી પાડી દો આ આદત, દરરોજ જીમ બાદ આ 5 ડ્રિંક્સ ન લેવા નહીં તો

health drinks to avoid after a workout for good health and fitness know useful tips

વર્કઆઉટ દરમ્યાન જો વધુ પરસેવો નિકળવાના કારણે તરસ લાગવી સામાન્ય વાત છે. જો તમને તરસ લાગતા કાર્બોનેટેડ ડ્રિંક્સનુ સેવન કરો તો આ શરીરને હાઈડ્રેટ કરવાના બદલે વજન વધારવાનુ કામ કરી શકે છે. આમ કરવાથી કિડની બગડવાનુ જોખમ પણ વધી જાય છે.

બ્રેકિંગ ન્યૂઝ