બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / સવારે ઊઠતાવેંત ખાલી પેટ પી લો આ પાણી, શરીરમાંથી બહાર નીકળી જશે યુરિક એસિડ!

photo-story

6 ફોટો ગેલેરી

હેલ્થ / સવારે ઊઠતાવેંત ખાલી પેટ પી લો આ પાણી, શરીરમાંથી બહાર નીકળી જશે યુરિક એસિડ!

Last Updated: 12:35 PM, 26 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રસોડામાં ભોજન બનાવવા માટે અલગ અલગ મસાલાનો ઉપયોગ થાય છે. જેમાં એલાઈચીનો પણ સમાવેશ થાય છે. પણ શું તમે જાણો છો કે, એલાઈચી યુરિક એસિડની સમસ્યામાં પણ રાહત આપવાનું કામ કરે છે?

1/6

photoStories-logo

1. એલાઈચી

અત્યારે ખરાબ લાઇફસ્ટાઇલને કારણે અનેક લોકો યુરિક એસિડની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. શરીરમાં યુરિક એસિડની વધતી સમસ્યાને કારણે સાંધામાં દુખાવો શરૂ થાય છે અને સોજો પણ આવે છે. તેવામાં એલાઈચીનું પાણી પીવાથી યુરિક એસિડ ઓછું થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. યુરિક એસિડ

યુરિક એસિડ ઘટાડવા માટે તમે લીલી એલાઈચીનું સેવન કરી શકો છો. લીલી એલાઈચીમાં ઘણા બધા પોષક તત્વો જોવા મળે છે જે યુરિક એસિડ ઘટાડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. આયર્ન અને મેગ્નેશિયમ

એલાઈચીમાં આયર્ન અને મેગ્નેશિયમ સહિતના અનેક પોષક તત્વો જોવા મળે છે જે યુરિક એસિડને કંટ્રોલ કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ખાલી પેટે એલાઈચીનું પાણી પીવો

એના માટે રાત્રે એક ગ્લાસ પાણીમાં એક એલાઈચીમાં નાખીને આખી રાત રહેવા દો. સવારે ખાલી પેટે લીલી એલાઈચીનું પાણી પીવો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ડૉક્ટરની સલાહ

અઠવાડિયામાં 4 થી 5 દિવસ એલાઈચીનું પાણી પીવું યોગ્ય માનવામાં આવે છે. પરંતુ એલાઈચીનું પાણી પીતા પહેલા ડૉક્ટરની સલાહ લો. જો તમને એલાઈચીથી કોઈપણ પ્રકારની એલર્જી હોય તો એલાઈચીનું સેવન ન કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. Disclaimer

આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Cardamom Cardamom Water Uric Acid
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ