તહેવાર / ઉતરાયણને લઈ અમદાવાદ મનપા સક્રિય, ઊંધીયુ-જલેબીનું વેચાણ કરતા કેન્દ્રો પર AMC ફૂડ વિભાગના દરોડા

ઉત્તરાયણને લઈ અમદાવાદ મનપા સક્રિય થઇ ગયું છે. અને ઊંધીયુ-જલેબીનું વેચાણ કરતા કેન્દ્રો પર દરોડા પાડ્યા છે. મણિનગર ખાતે AMC ફૂડ વિભાગે દરોડા પાડી અને ઊંધિયુ અને જલેબીના સેમ્પલ લેધી. ઊંધિયુ અને જલેબી વધુ ખવાતું હોવાથી ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું. કાંકરિયાની ફેમસ લખનઉ જલેબીમાં પણ દરોડા પાડી સેમ્પલ લીધા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ