તપાસ / રાજકોટની નામકિત હોટલમાં આરોગ્ય વિભાગે હાથ ધર્યું ચેકિંગ

રાજકોટની નામાંકિત હોટલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગે આ મામલે ચેકીંગ હાથ ધર્યુ છે. ધ ગ્રાન્ડ ઠાકર, પ્લેટીનિયમ હોટલ, ભાભા હોટેલ સહિતની હોટલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. પ્રતિબંધિત કલર અને ભાજીનો મોટો અખાધ સામગ્રીનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ