રાજકોટ / શહેરનું આરોગ્ય અધ્ધરતાલ, કોર્પોરેશનમાં 2 દિવસમાં 2 અધિકારીઓનાં રાજીનામાં

Health department officer resigns in Rajkot

રાજકોટમાં એક તરફ રોગચાળાનું પ્રમાણ વધી રહ્યો છે. બીજી તરફ અધિકારીઓનાં રાજીનામાં મંજૂર થઈ રહ્યાં છે. છેલ્લાં બે દિવસમાં બે અધિકારીઓનાં રાજીનામાં મંજૂર કરાયા છે. શહેરના કુલ 5 અધિકારીઓમાંથી 2 અધિકારીઓએ રાજીનામા આપ્યાછે. અધિકારીએ રાજીનામાં આપતા RMCમાં મુખ્ય અધિકારીની પોસ્ટ ખાલી થઈ છે. રાજીનામાં પાછળ આરોગ્ય વિભાગમાં થયેલા કાંડ જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ