ગાંધીનગર / નીતિ આયોગના રિપોર્ટ બાદ આરોગ્ય વિભાગની મહત્વની બેઠક, આરોગ્ય-અંધશ્રદ્ધા મુદ્દે ચર્ચા

Health department Important meeting after policy commission report

રાજ્યમાં કથળતી આરોગ્યની સ્થિતિ અને છોકરાઓની સંખ્યા સામે છોકરીઓની સંખ્યામાં ઘટાડાને લઇને આરોગ્ય વિભાગની મહત્વની બેઠક યોજાઇ હતી. નીતિ આયોગ દ્વારા રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. નીતિ આયોગના રિપોર્ટ બાદ ગાંધીનગર હેલ્થ વિભાગમાં બેઠકનો દોર શરૂ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ