ધ્યાન રાખો / હૃદય કમજોર પડે એટલે શરીરમાં આપવા લાગે છે આ 4 સંકેત, ક્યારેય ન કરશો ઈગ્નોર

health care tips when the heart is weak the body gives this signal

આ તો બધા જાણે છે કે હાર્ટ આપણા શરીરનુ મહત્વપૂર્ણ અંગ છે, જે અટક્યા વગર સતત કામ કરે છે. તો આજના સમયમાં વિશ્વભરમાં હાર્ટ સાથે જોડાયેલી સમસ્યાઓને કારણે લોકોની મોતની સંખ્યા વધી રહી છે. તો આજના સમયમાં 35 થી 40ની ઉંમરમાં પણ લોકોનુ મોત હાર્ટ એટેક અને હાર્ટ ફેલિયરના કારણે થઇ રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ