ચેતજો / જીભના ચટાકા સ્વાસ્થ્યને પડી શકે છે ભારે : આ વાંચ્યા બાદ જંકફૂડ ખાવાનું તો દૂર જોવાનું પણ મન નહીં થાય

health care habit of eating junk food

વધતી ઉંમર સાથે તમારી જીવનશૈલીમાં પરિવર્તન લાવવું ખૂબ જ મહત્વનું બની જાય છે. કારણ કે, આપણા શરીર, આરોગ્ય અને ક્ષમતા પર તેની અસર થાય છે ૩૦ વર્ષની ઉંમર પછી વ્યક્તિના જીવનમાં ઘણા પરિવર્તન આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ