બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / રાત્રે સ્નાન કર્યા પછી તરત સૂઈ જતાં હોય તો સાવધાન, નુકસાન ઊંઘ હરામ કરે તેવા

photo-story

7 ફોટો ગેલેરી

હેલ્થ ટિપ્સ / રાત્રે સ્નાન કર્યા પછી તરત સૂઈ જતાં હોય તો સાવધાન, નુકસાન ઊંઘ હરામ કરે તેવા

Last Updated: 10:57 PM, 7 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

નહાયા તરત ઊંઘવાથી શું મગજ કમજોર બની જાય છે? નહીં, આ વાતનો કોઈ પુરાવો નથી કે નહાયા પછી તરત સુવાથી મગજ કમજોર બને છે.

1/7

photoStories-logo

1. Bathing damage

નહાવાથી શરીરનું તાપમાન વધી શકે છે, જેથી ઊંઘ આવવામાં પરેશાની થઈ શકે છે. ભીના વાળની સાથે સુવાથી સ્કેલ્પની સમસ્યા થઈ શકે છે, જેમ કે ડેન્ડ્રફ અને વાળ ખરવા.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. શરીરને  આરામ

સારી ઊંઘ માટે કસરત,  નહાવું, શાવર લેવો ખૂબ જરૂરી છે. એટલા માટે ગરમ પાણીથી નહાવું જોઈએ. ગરમ પણીથી નહાવાથી શરીરને ખૂબ વધારે આરામ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. બેક્ટેરિયાનો જન્મ

નાહ્યા પછી ભીના વાળની સાથે સુવાથી તકિયા પર કે પથારી પર બેક્ટેરિયાનો જન્મ થઈ શકે છે. આનાથી સ્કેલ્પ ખરાબ થઈ શકે છે, વાળ તૂટવાની સમસ્યા વધી શકે છે. અને સાથે વાળમાં ડેન્ડ્રફ પણ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. આંખોથી જોડાયેલી સમસ્યા

ગરમ પાણી થી સતત નહાવાથી આંખોમાં ભેજ ઘટી શકે છે. જેથી આંખો લાલ થાય છે અને તેમાં ખંજવાળની પરેશાની થવા લાગે છે. આના કારણે આંખોથી જોડાયેલી ઘણી અન્ય સમસ્યાઓ પણ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. ખરાબ ઊંઘ

રાતમાં નહાવાથી ઊંઘ ખરાબ થઈ શકે છે અને દિવસભરનો થાક દૂર નથી થતો. ઊંઘ ડિસ્ટર્બ થવાથી ઘણા પ્રકારની સમસ્યા થઈ શકે છે. આની મગજ પર પણ અસર પડી શકે છે. સ્ટ્રેસ-ડિપ્રેશન વધી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. વજન વધી શકે

રાત્રે ડિનર કર્યા બાદ નહાવાથી વજન વધી શકે છે. આનાથી ફિટનેસ તો ખરાબ થાય જ છે, પણ સાથે ઘણા પ્રકારની ક્રોનિક બીમારીઓ પણ થઈ શકે છે. જાડાઈ વધવાથી લઈને ડાયાબિટીસ જેવી બીમારીનું જોખમ રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. સાંધા દુખાવો

રાત્રે નહાવાથી સાંધા દુખાવો થઈ શકે છે, જેથી તમને ચાલવા-ફરવામાં મુશ્કેલી વધી શકે છે. મોદી રાત્રે નહાવું મસલ્સ ક્રેપનું કારણ પણ બની શકે છે, જે સમસ્યાઓનું કારણ બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

better sleep Bathing damage lifestyle news

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ