સ્વાસ્થ્ય / ઘાસમાં ખુલ્લા પગે ચાલવાનો કરો ઉપાય, થશે આ અઢળક ફાયદા

The Health Benefits Of Walking Barefoot On Grass

તુંદરસ્ત રહેવા માટે નિયમિત ચાલવું જરૂરી છે. પરંતુ એના કરતા પણ વધુ ફાયદો ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી થાય છે. બગીચામાં ઘાસ પર 15થી 20 મિનિટ ખુલ્લા પગે ચાલવાથી તમે 4 મોટા રોગોથી છૂટકારો મેળવી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ