બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / અનેક સમસ્યાઓનો એક ઇલાજ એટલે વૉકિંગ, જાણો 3થી 90 મિનિટ સુધી ચાલવાના ફાયદા

photo-story

7 ફોટો ગેલેરી

હેલ્થ ટિપ્સ / અનેક સમસ્યાઓનો એક ઇલાજ એટલે વૉકિંગ, જાણો 3થી 90 મિનિટ સુધી ચાલવાના ફાયદા

Last Updated: 08:50 AM, 5 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આરોગ્ય નિષ્ણાતો દરરોજ ચાલવાની ભલામણ કરે છે. એવું કહેવાય છે કે નિયમિત શારીરિક પ્રવૃત્તિ સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક છે. ફરક માત્ર એટલો જ હોઈ શકે છે કે કોઈ એક દિવસમાં 6 હજાર ડગલાં ચાલવાની સલાહ આપે છે જ્યારે કોઈ કહે છે કે, ફિટ રહેવા માટે ઓછામાં ઓછા 10 હજાર ડગલાં ચાલવા જરૂરી છે. હાર્ટ હેલ્થને સારી બનાવવાથી લઈને સ્નાયુઓને મજબૂત રાખવા માટે વોકિંગ બેસ્ટ છે. અહીં વોક કરવાથી સ્વાસ્થ્ય પર શું અસર થાય છે.

1/7

photoStories-logo

1. દિવસમાં 3 મિનિટ

3 મિનિટ સુધી ચાલવાથી બેસી રહેવાથી થતા નુકસાનમાં રાહત મળે છે. તે મેટાબોલિઝ્મ સંબંધિત સમસ્યાઓનું જોખમ ઘટે છે અને બ્લડ સર્કુલેશનમાં સુધારો થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. 5 મિનિટની વૉક

5 મિનિટની આઉટડોર વોક નેચરલ રોશની અને તાજી હવાના સંપર્કના કારણ ઉર્જા સ્તરને વધારે છે અને મૂડમાં સુધારો કરી શકે છે. પ્રકૃતિમાં રહેવાથી થોડા સમયમાં તણાવ ઓછો થાય છે અને મેન્ટલ હેલ્થમાં સુધારો થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. દિવસમાં 5-10 મિનિટ

દરરોજ 5-10 મિનિટ સુધી ચાલવાથી બ્લડ સર્કુલેશનમાં સુધારો કરી શકે છે અને સમયની હાર્ટ હેલ્થને સારી બનાવે છે. તેના કારણે તણાવ અને ચિંતામાંથી રાહત મળે છે. જેનાથી માનસિક તાજગી મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ડિનર પછી 15 મિનિટ વોક

જમ્યા પછી 15 મિનિટ ચાલવાથી પાચન સારું થાય છે, બ્લડ સુગર લેવલ સ્થિર થાય છે અને વધારાની કેલરી બર્ન કરે છે. ખાધા પછી ચાલવાથી આળસ નથી રહેતી અને મૂડમાં સુધારો થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. ડિનર પછી 30 મિનિટ ચાલવું

ખાવાનું ખાધા પછી 30 મિનિટ સુધી ચાલવાથી પાચનમાં ઘણો સુધારો થાય છે અને બ્લડ સુગરને લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે જે ડાયાબિટીસવાળા લોકોને માટે ચાલવું ફાયદાકારક છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. દરરોજ 40 મિનિટ વોક કરવું

દરરોજ 40 મિનિટ સુધી ચાલવાથી હાર્ટ હેલ્થ સાથે સંબંધિત ફાયદા મળે છે. વેટ મેનેજમેન્ટમાં મદદ મળે છે અને સ્નાયુઓ મજબૂત થાય છે. તેનાથી ચિંતા અને ડિપ્રેશનની સમસ્યાથી છૂટકારો મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. 90 મિનિટ સુધી વોક

90 મિનિટ સુધી ચાલવાથી હૃદય સાથે સંબંધિત લાભ થશે અને સ્નાયુઓ મજબૂત થાય છે. લાંબા સમય સુધી ચાલવાથી તણાવ, ચિંતા અને ડિપ્રેશનની સમસ્યા દૂર થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

walking lifestyle tips walking benefits
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ