સ્વાસ્થ્ય / ફરાળમાં ખાવાતું સૂરણ તમારી લટકતી ફાંદને ઝટથી કરી દેશે દૂર

Health Benefits of Suran, Know how to use Suran

ડાયેટિંગ કરનાર અથવા તો વજન ઉતારવાની પ્રયત્ન કરનાર દરેક વ્યક્તિ એક વાત તો માની જ જશે કે કમર અને સાથળ પરની ચરબી ઓછી કરવી એ સૌથી વધારે મુશ્કેલ છે પરંતુ આજે અમે તમને એક એવા કંદમૂળ વિષે જણાવવા જઈ રહ્યા છે જે ખાવાથી તમારી કમર પરની ચરબી ઝડપથી ઘટવા માંડશે. કરિના કપૂર ખાનની ડાયેટિશિયન ઋજુતા દિવેકર પણ સૂરણ ખાવા માટે સલાહ છે. સૂરણના ફાયદા જાણીને તમે પણ નિયમિત સૂરણ ખાતા થઈ જશો.

બ્રેકિંગ ન્યૂઝ