ફાયદાકારક / રોજ એક મુઠ્ઠી રાજમા ખાઈ લેવાથી શરીર પર થાય છે ગજબની અસર, મળશે એકસાથે 8 ફાયદા

Health Benefits Of Kidney Beans

કિડની બીન્સ જે સામાન્ય રીતે રાજમા તરીકે ઓળખાય છે. રાજમાનું સેવન અનેક રીત ગુણકારી છે. રાજમામાં ડાયટરી ફાયબર, સ્ટાર્ચ, ફેનોલિક એસિડ્સ હોય છે. સાથે જ તેમાંથી સારી માત્રામાં આયર્ન, મેગનીઝ, ફોલેટ, ફોસ્ફરસ, પોટેશિયમ અને મેગ્નેશિયમ પણ મળી રહે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ