લાભકારક / શરીરના બધાં રોગોને મટાડી શકે છે કપાલભાતિ, જાણો તેને કરવાની સરળ રીત અને ચમત્કારી ફાયદા

Health Benefits Of Kapalbhati Pranayam Know Steps

કપાલભાતિ બ્રીધિંગ એક્સરસાઇઝ છે આ એક્સરસાઈઝ રોજ કરવાથી સ્ટેમિના, ફ્રેશનેસ, સ્ફૂર્તિ બધું જ વધે છે. બીજી રીતે કહીએ તો કપાલભાતિ તમારા શરીરને સપ્રમાણ રાખવામાં મદદ કરે છે. શ્વાસોશ્વાસની ક્રિયાથી શરીરનાં ઝેરી અને નકામાં દ્રવ્યો ઉચ્છવાસ વાટે બહાર ફેંકાઈ જાય છે અને આપમેળે વધુ ઓક્સિજન શરીરમાં જતો હોવાથી ફેટ બળવાની ક્રિયા ઝડપી બને છે. લાંબા ગાળા સુધી આ ક્રિયા નિયમિત કરવાથી શરીર કાંતિમય બને છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ