Ek Vaat Kau / લાંબુ જીવવું હોય તો આ રીતે ચા બનાવો

ભારતમાં પાણી બાદ જો સૌથી વધારે પીવાતું પીણું હોય તો તે છે ચા. ચા ખાલી પીણું નથી ભારતમાં ચા એક લાગણી છે, લોકો ચાના દિવાના છે. એવામાં હાલના દિવસોમાં ગ્રીન ટી બહુ વખણાઈ રહી છે અને પીનારા કહે છે કે તેના ઘણા બધા ફાયદા પણ છે. એવામાં ગ્રીન ટી પીવી કે નહીં અને તેના ફાયદા અને નુકસાન જાણવા માંગતા હોય તો જુઓ EK VAAT KAU

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ